"@danesh.gandhi in conversation with @kaajalov a storyteller,actor and a writer of Gujarati cinema who also is a powerfull force and a voice that continues to shape how women are seen and heard" Full podcast out now Link in bio
#kaajalozavaidya #podcasting #unfiltered #lifelessons #fyp
🌟 Gujarat Iconic Star Awards 2026 🌟
🎬 Vote for BEST FILM OF THE YEAR LINK 2
🗳️ Voting Line Now Open
📅 Last Date: 15 April 2026
Support your favorite Gujarati film and help it win the prestigious award.
🔗 Voting Link: /ajnE1qoDjnW
✨ Your one vote can make a film ICONIC! ✨
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન' દ્વારા અમદાવાદમાં વાઈડ એન્ગલ થીએટર તેમજ ભુજની મોડર્ન ટોકીઝ ખાતે ગુજરાતી ફિલ્મ “બેહ્દ” નું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું. સદ્દર કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા સંગઠનના ચેરપર્સન - રૂપલબેન પટેલ તેમજ કચ્છ જિલ્લા મહામંત્રી – મહિલા સંગઠન, હિરલબેન પટેલની અથાગ મહેનતથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા, બહેનો અને દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ફિલ્મ દ્વારા દીકરીઓને સામાજિક જાગૃતિ અને સુરક્ષાનો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો.
વિશેષ સંદેશ: "માતા-પિતાની શિખામણ કદાચ કડવી લાગે, પણ એ જ તમને ખોટા રસ્તે જતાં બચાવે છે." દુનિયાના લોભામણા રસ્તાઓ કરતા, માતા-પિતાનું માર્ગદર્શન હંમેશા શ્રેષ્ઠ હોય છે.
#InternationalWomensDay #WomenEmpowerment #WomenInspiration #BetiBachaoBetiPadhao
“ખૂબ સાહસ કર્યો છે આ ફિલ્મ બનાવીને“ 🙌🏻♥️
#behadd #gujratimovie #fypppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp #trendingreels #viralreels
આ વસ્તુ માં હિન્દુઓ એ એક થવાની જરૂર છે ♥️🙌🏻
#behadd #gujratimovie #fypppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp #trendingreels #viralreels