Makarand Anna

@makrand_maximum

राष्ट्र प्रेमी, विनम्र, चतुर, निडर, सर्जक l Actor , Reactor, Director, Cultural Diplomat.
Followers
1,447
Following
73
Account Insight
Score
26.97%
Index
Health Rate
%
Users Ratio
20:1
Weeks posts
Memories ના Memoirs !! મા Annapurna Shukla એની First On Screen મા અને અમે એના એકનાએક દિયર!! "ABODH" 1984. Rajshri Productions. યુવાન Suraj Barjatya as second AD. આપણાં ગુજરાતમાં, ઉમરગામમાં Start to Finish schedule. Happy Birthday to the Queen & ધકધક girl of Bollywood #madhuridixit दीर्घायु भव
25 2
2 days ago
Ready to Shoot... Ready to be Shot... #actor
22 0
5 days ago
38 3
6 days ago
"મા તે મા, બીજા બધા વગડાના વા!" ❤️ આ મધર્સ ડે પર, તમારી મમ્મી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે ઘરે બેસીને માતૃત્વના અનોખા પાસાઓ રજૂ કરતી આ ગુજરાતી ફિલ્મો ચોક્કસ જુઓ. ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી આ વાર્તાઓ તમારા ફેમિલી ટાઈમને વધુ યાદગાર બનાવશે. 🍿🎬 તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે? કોમેન્ટમાં જણાવો! 👇 🎬 જોવા જેવી ગુજરાતી ફિલ્મો (Suggesting Movies) અહીં કેટલીક નવી અને ક્લાસિક ફિલ્મોની યાદી છે જે તમે ઓનલાઇન માણી શકો છો: મોમ તને નહીં સમજાય (Mom Tane Nai Samjay) વાર્તા: જનરેશન ગેપ અને સંતાનો સાથેના સંબંધો પર આધારિત આ ફિલ્મ દરેક મમ્મીને સ્પર્શી જશે. ક્યાં જોવી: ShemarooMe / Amazon Prime Video. ચાંદલો (Chandlo) વાર્તા: સાસુ અને વહુ વચ્ચેના અનોખા સંબંધ અને મધ્યમ વયની સ્ત્રીની લાગણીઓની આ એક સુંદર ફિલ્મ છે. ક્યાં જોવી: Watcho App / Jio Cinema. મા કોઈની મરશો નહીં વાર્તા: આ ફિલ્મમાં સાવકી માતાના અત્યાચાર અને પારિવારિક સંઘર્ષની હૃદયસ્પર્શી રજૂઆત કરવામાં આવી છે ક્યાં જોવી: Jiohotstar સાસુ મા (Sasu Maa) વાર્તા: પારિવારિક સંબંધો અને સાસુ-વહુના પ્રેમની આધુનિક રજૂઆત. ક્યાં જોવી: Airtel Xstream / YouTube. માં વિના સૂનો સંસાર (Maa Vina Suno Sansar) વાર્તા: ક્લાસિક ગુજરાતી ડ્રામા, જેમાં માતૃત્વ અને બલિદાનની વાત વણાયેલી છે. ક્યાં જોવી: Google Play Movies / YouTube. મા-દીકરી (Maa-Dikri) વાર્તા: માતા અને દીકરી વચ્ચેના અતૂટ બંધન પર આધારિત ભાવુક સફર. ક્યાં જોવી: Watcho App / YouTube. મા-બાપ (Maa Baap) વાર્તા: જૂના જમાનાની અવિનાશ વ્યાસના સંગીતથી સજેલી આ ફિલ્મ વડીલોને ખૂબ ગમશે. ક્યાં જોવી: YouTube. MothersDay2026 GujaratiCinema MothersDaySpecial Gollywood MotherLove GujaratiMovies FamilyTime Chandlo ShemarooMe MomTaneNaiSamjay RegionalCinema MaaTeMaa AhmedabadEvents GujaratiLifestyle #gujaraticelebrities #nepathyathebackstage #mothersday #trending #viral
35 12
7 days ago
બહાદુર અને પ્રતિભાશાળી મિત્ર @dhwanigautam ને #vcls #vankichukilovestory માટે અઢળક શુભેચ્છાઓ. जय हो @dharmesh64 મોટા ભાઈ 🙏 ❤️ to @parikshittamalliya_ @bhavin_333 & entire team.
38 1
8 days ago
#actor #actorslife #philosophy
26 2
9 days ago
जिंदगी के कौन से पडाव पर हैं आप? #philosophy
15 1
11 days ago
A Big & Huge Thank U 4 the Wonderful Gift Hamper I received from @deeceepaps . Many more milestones & achievements are on the way. Blessings from me & your @drmitalmakrand Ma'am 😃 😊 ❤️ @deecee_20 @deeceepaps
8 1
14 days ago
बढ़िया दाल + Acting का तड़का = Good दाल तड़का @atulsoni_14 @shailesh_boghani @kinjaldhamecha_official
31 2
15 days ago
It was Pleasure being on dias at National Award Winner Documentary Screening of "ચારણત્ત્વ" @AMA on 1-5-2026 @ama_ahmedabad @dixitunmesh Amidst Makers Dinaz Kalvachwala , @amit_bhavsar_music , Ravji Sondarva Attended by the best of Ahmedabad. Thank U #ahmedabadmanagementassociation for such initiatives .
23 1
15 days ago
#internationaldanceday 2026. Trust me. जो आनंद नाचने में है, वो नचाने में कहाँ!!
18 0
18 days ago
खुश रहने का l हंसते रहने का l क्या पता इश्वर कब फोटो खिंच ले!! #loveyourself #consistancy is the Key
16 1
20 days ago