સલામ છે આપણા સાચા હીરો — ગુજરાત પોલીસને. 🙏
જે પોતાના પરિવારથી દૂર રહી, દિવસ-રાત અમારી સુરક્ષા માટે ખડેપગે સેવા આપે છે… એવા આ સાચા હીરો માટે Team ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ તરફથી એક નાનકડી પહેલ. ❤️
અમારી ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ સાથે, ગુજરાત પોલીસ અને તેમના પરિવારને આપી રહ્યા છીએ ૩ કલાકનો ખાસ “Family Time”. 🎥✨
આ Success Celebration કોઈ Celebrity સાથે નહીં…પણ આપણા અસલી હીરો સાથે. 👮♂️🇮🇳
Salute to @nitishaliproductions
#ગુજરાતપોલીસ #વાંકીછૂકીલવસ્ટોરી #GujaratPolice #VaankiChukiLoveStory #GujaratiFilm
#VaankiChukiLoveStory crosses ₹1.53 CR in First Week Worldwide Collection ❤️😍
Thank you for the incredible love and support! 🙏🏻✨
Watch this twist-filled love story and complete family entertainer with your friends and family on the big screen.👨👨👧👧🎥🍿
𝐓𝐡𝐞 𝐅𝐢𝐥𝐦 𝐈𝐬 𝐑𝐮𝐧𝐧𝐢𝐧𝐠 𝐒𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥𝐥𝐲 𝐈𝐧 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮
𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰
𝐁𝐨𝐨𝐤𝐌𝐲𝐒𝐡𝐨𝐰 - https://bookmy.show/VCLS
𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 𝐛𝐲 𝐙𝐨𝐦𝐚𝐭𝐨 - https://link.district.in/DSTRKT/pvaankichukilovestory
#WorldwideCollection #RunningSuccessfully #FamilyEntertainer
'વાંકી ચૂકી લવ સ્ટોરી' ના આલ્બમ લોન્ચ પર પરીક્ષિત તમલિયાની ગ્રાન્ડ એન્ટ્રી! આ ગીતો હવે તમારા દિલના ધબકારા વધારવા તૈયાર છે. ❤️🎶
.
.
#VankiChukiLoveStory #ParikshitTamaliya #AlbumLaunch #GujaratiSongs #Urban_gujarati_films